દ્વારકામાં ટ્રકે રિવર્સ લેતા વિકલાંગ મહિલાનું ચગદાઈ જવાથી મોત

0

દ્વારકાના ભથાણ ચોકમાં એક ટ્રક રિવર્સમાં આવી રહ્યો હતો એ વખતે પાછળ રહેલી એક રીક્ષાને હડફેટે લેતા એમાં બેઠેલી વિકલાંગ મહિલા દેવીબેન મોહનભાઈ હાથીયાને ગંભીર ઇજાઓ થતાં હતી. જેમને વધુ સારવાર માટે ખંભાળિયા મોકલ્યા હતા અને તેનું મોત નિપજ્યું હતું.

error: Content is protected !!