જૂનાગઢમાં જીબીઆ રાસોત્સવનો કાર્યક્રમ યોજાયો

0

તારીખ ૪-૧૧-૨૦૨૩ના રોજ જૂનાગઢ ખાતે આવેલ કૈલાશ ફાર્મમાં જીઇબી એન્જિનિયર એસોસિએશન જૂનાગઢ ગેટકો અને પીજીવીસીએલ પરિવાર દ્વારા જીબીઆ રાસોત્સવ-૨૦૨૩નું ભવ્ય આયોજન કરવામાં આવેલ હતું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે માનનીય મેનેજિંગ ડિરેક્ટર પીજીવીસીએલ એમ.જે. દવે તેમજ અન્ય મહેમાન ગણમાં જીબિયાના સેક્રેટરી જનરલ બી.એમ. શાહ તથા ચીફ એન્જિનિયર જેટકો એ.જે. ચાવડા, એન.જે. રાઠોડ પીજીવીસીએલના ચીફ એન્જિનિયર આર.જે. વાળા તેમજ જેટકોના એડિશનલ ચીફ એન્જિનિયર એ.બી. રાઠોડ, નિવૃત્ત એડિશનલ ચીફ ઈજનેર એમ.જી. ગઢવી, તેમજ પીજીવીસીએલના એડિશનલ ચીફ એન્જિનિયર આર.સી. પટેલ તેમજ જીબિયા જેટકોના વાઇસ પ્રેસિડેન્ટ એચ.જી. વઘાસિયા, પીજીવીસીએલના જીએસ એમ.એમ. કડછા, જેટકોના જીએસ નીરવ બારોટ તથા ઓર્ગેનાઈઝેશન સેક્રેટરી એસ.ડી.પટેલ, એજીએસ કોર્પોરેટ ઓફિસ વિવેક પ્રતાપસિંહ, એજીએસ બી.વી.ખૂટ, પીજીવીસીએલના એજીએસ કે.એસ. કાતરીયા તથા જેટકો જીબીયાના લેડીઝ રી-પ્રેઝન્ટેટિવ રૂહી સોજીત્રા, ઓફિસ સેક્રેટરી ઓફ એસજી ભારદ્વાજ, એજીએસ સોજીત્રા, અન્ય અતિથિ ગણ તરીકે જીબિયાના હોદ્દેદારો જેવા કે ઢજી કાસુન્દ્રા, મંડોરા, દર્પણ પટેલ, ભવાની, ભંડેરી, સમીર પટેલ ઉપરાંત સર્કલ સેક્રેટરી તરીકે લખનૌતરા, ગાજીપરા, બાકુ, યતીન પટેલ, એન.એમ. પટેલ તેમજ પેના ન્યુઝ એડિટર જેટકો કે.જે. ગાંધી ઉપરાંત જેટકો પીજીવીસીએલના એજી વિકાસના હોદ્દેદારો વીંછીભાઈ, રાજુભાઈ ખટાણા, નિકુલસિંહ તેમજ અન્ય હોદ્દેદારો આ પ્રસંગે ઉપસ્થિત રહેલ હતા. આ ઉપરાંત જામનગર જેટકોના અધિક્ષક ઇજનેર જી.જી. માલાસના અને આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભરપુર મદદરૂપ થયેલા એવા જૂનાગઢ જેટકો અને પીજીવીસીએલ સર્કલના વડા જી.એન.ભલાણી તેમજ બી.ડી. પરમાર તેમજ આમંત્રિત નિવૃત ઇજનેરો તથા આ કાર્યક્રમને સફળ બનાવવા માટે રાસોત્સવ કમિટીના તમામ મેમ્બરો તથા દૂર દૂરથી ફેમિલી સાથે પધારેલા ઈજનેર મિત્રો તથા આર્થિક રીતે સહયોગ કરનાર અને બેનરની જાહેરાત આપનાર જેટકો અને પીજીવીસીએલના કોન્ટ્રાક્ટર તેમજ આ કાર્યક્રમનું સફળ સંચાલન કરનાર રૂપારેલીયા અને ઓઝાનો તેમજ નાની અનામી વ્યક્તિઓ દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવામાં ભૂમિકા ભજવેલ છે તેવા તમામનો હું હૃદય પૂર્વક ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો.

error: Content is protected !!