બીલખા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડાયાબીટીઝ, બ્લડપ્રેશર જેવા બીનચેપી રોગો માટેનો કેમ્પ યોજાયો

0

બીલખાના સ્ટેશન પ્લોટ વિસ્તારમાં આવેલ પંચાયતના કોમ્યુનીટી હોલમાં પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર દ્વારા ડાયાબીટીસ, બ્લડ પ્રેશર, કેન્સર જેવા બીનચેપી રોગો માટેનો નિદાન અને સારવાર કેમ્પ યોજવામાં આવ્યો હતો. આ કેમ્પમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના હેલ્થ ઓફીસર દિવ્યાબેન સોલંકી, એફએચડબ્લ્યુ જયોત્સનાબેન દેવમુરારી અને એમ.પી.એચ.ડબ્લ્યુ કિશનભાઈ વૈધએ સેવા અને ફરજ બજાવી હતી.

error: Content is protected !!