ધનતેરસના શુભ મુર્હુતો

0

વિક્રમ સંવત ર૦૭૯, આસો વદ ૧ર-૧૩, તા.૧૦-૧૧-ર૦ર૩, શુક્રવાર, ધનતેરસ, ધન ત્રયોદશી, શ્રિ ધન્વંતરી ત્રયોદશી, યમદીપ દાન, ધનપૂજા, શ્રી લક્ષ્મીપૂજાના શુભ મુર્હુતો સવારે ૭ઃ૦ર થી ૮ઃ૩ર ચલ, સવારે ૮ થી ૯ઃ૪પ વૃશ્વિક સ્થિર લગ્ન, સવારે ૮ઃ૩ર થી ૧૧ઃ૩ર લાભ, અમૃત, બપોરે ૧રઃ૩૯ થી ૧ઃ૧પ વિજય મુદ્રન(અભીજીત નક્ષત્ર), બપોરે ૧ઃ૦ર થી રઃ૩ર શુભ, બપોરે ૧ઃ૪પ થી ૩ઃ૩૧ કુંભ સ્થિર લગ્ન, સાંજે ૪ઃ૧૧ થી ૬ઃ૦૮ ચલ, સાંજે પઃ૧પ થી ૬ઃ૧પ ગોધુલિક(ગોરજ) મુર્હુત, સાંજે ૬ઃ૩પ થી ૮ઃ૩પ વૃષભ સ્થિર લગ્ન, રાત્રે ૯ઃ૦૮ થી ૧૦ઃ૩૭ લાભ, રાત્રે ૧૧ઃ૦૮ થી રઃ૦૮ શુભ, અમૃત, ચલ.
– દેવેન કનકચંદ્ર વ્યાસ, અંજાર(કચ્છ)

error: Content is protected !!