યાત્રાધામ દ્વારકામાં દિપાવલી પર્વ પૂર્વે જગત મંદિર રોશનીથી ઝળહળી ઊઠયું

0

દ્વારકામાં આગામી દિપાવલી પર્વના તહેવારો શરૂ થઈ રહ્યા તે પૂર્વે મંદિર વ્યવસ્થાપન સમિતિ દ્વારા દ્વારકાધીશ જગતમંદિરને વિશિષ્ટ લાઈટિંગ ડેકોરેશનથી શણગારવામાં આવ્યું છે. જગતમંદિરની કલાત્મક લાઈટોથી સુશોભિત જગતમંદિર દ્વારકા આસપાસના ૧૦ કિમીના ત્રિજ્યાથી ઝળહળતું જાેવા મળી રહ્યું છે. આગામી દિપાવલી પર્વના તહેવારોમાં મોટી સંખ્યામાં ભાવિકો દ્વારકામાં ઠાકોરજી સંગ નવા વર્ષની ઉજવણી કરવા આવશે.

error: Content is protected !!