ગિરનાર પરિક્રમા રૂટમાં કોઈ કારણસર અજાણ્યા પુરૂષનું મૃત્યું

0

નળપાણીની ઘોડી પરિક્રમા રૂટ ઉપર બનેલા એક બનાવમાં કોઈ અજાણ્યો પુરૂષ(ઉ.વ. આશરે ૬૦) વાળો કોઈ અગમ્ય કારણોસર મૃત્યું પામેલ છે. આ બનાવની પોલીસને જાણ થતા ભેંસાણ પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!