જૂનાગઢ સહિત સોરઠમાં ગુલાબી ઠંડીનો ચમકારો : ગિરનાર ઉપર ૧૧ ડિગ્રી

0

જૂનાગઢ સહિત સોરઠ અને સૌરાષ્ટ્ર-કચ્છમાં મિશ્ર વાતાવરણ વચ્ચે ઠંડીમાં વધારો થયો છે. ત્યારે જૂનાગઢ સહિત સોરઠમાં ગુલાબી ઠંડી વધી છે. બુધવારે જૂનાગઢનું લઘુતમ તાપમાન ૧૮.૯ ડિગ્રી રહ્યા બાદ આજે સવારે લઘુતમ તાપમાન ર.૯ ડિગ્રી ઘટીને ૧૬ ડિગ્રી નોંધાયું છે. જયારે ગિરનાર પર્વત અને તેના જંગલ વિસ્તારમાં પણ ૧૧ ડિગ્રી ઠંડી રહી છે.

error: Content is protected !!