ગિરનારની લીલી પરિક્રમમાં એક લાખથી વધુ યાત્રિકોએ નળપાણીની ઘોડી વટાવી

0

૩ લાખ કરતા પણ વધારે ભાવિકો ગિરનાર જંગલમાં

ગરવા ગિરનારની લીલી પરિક્રમામાં ભાવિકોનો ખુબ જ ધસારો રહ્યો છે અને માનવ મહેરામણ ઉમટી પડયો છે. ૩ લાખ કરતા પણ વધારે ભાવિકો પરિક્રમાના માર્ગે હોવાનું જાણવા મળે છે. દરમ્યાન એક લાખથી વધુ યાત્રિકોએ નળપાણીની ઘોડી પણ વટાવી દીધી છે. તમામ ભાવિકો પરિક્રમાના પ્રથમ પડાવ જીણાબાવાની મઢી ખાતે પહોંચી અને ત્યાં અન્નક્ષેત્રનો લાભ લીધો હતો.

error: Content is protected !!