જૂનાગઢમાં ભીડ ભંજન ખાતે આવેલા દત્ત મંદિર ખાતે દત્ત જયંતિની ઉજવણી

0

જૂનાગઢ આજરોજ ગુરૂદત્ત જયંતિ નિમિત્તે ગિરનાર અંબાજી મંદિર અને દત્ત શિખરના મહંત શ્રી તનસુખગીરી બાપુએ ભીડભંજન મહાદેવ જવાહર રોડ ખાતે દત્ત મંદિર ખાતે વિધિવત દત્ત મહારાજની ચરણ પાદુકાની પૂજન વિધિ કરી હતી.

error: Content is protected !!