સુત્રાપાડા તાલુકાના સિંગસર ગામ ભગવાનભાઈ કામળિયા પી.એસ.ડી. થયા છે સિંગસર ગામ ના સામાન્ય પરિવાર માંથી આવતાં પુંજાભાઈ પોતે ખેતી કરી પોતાનું ગુજરાન ચલાવે છે ત્યારે મોટે ભાગે ખેતી મજૂરી કરી પોતાનું પેટિયું રળતા સામાન્ય પરિવાર ના બાળકો ને ગામડાનું પ્રાથમિક શિક્ષણ જ મળતું હોય છે અને આવો સામાન્ય પરિવાર જે પોતાના બાળકો ને વધુ માં વધુ ૧૨ ધોરણ સુધી અભ્યાસ કરાવતો હોય છે અને પછી બંધ કરી દે છે પુંજાભાઈ કામળિયાએ પોતાના બાળકો ના ભવિષ્ય ને ઉજળું બનવવા માટે અભ્યાસ ચાલુ રાખ્યો છે પુંજાભાઈ તથા માતા શાંતીબેને એ દિવસ રાત જાેયા વગર ધંધો કરી જ્યારે તેમના પુત્ર ભગવાનભાઈ એ દ્વારા પોતાના માતા પિતાનો આ સઘર્ષ ને જાેયો અને યાદ રાખ્યો અને પોતે નક્કી કર્યું કે પિતા માતા ની આ મહેનત ને એળે નથી જવા દેવી તેમજ પિતા માતા ના સપનાઓને સાકાર ક૨વા છે જેથી ભગવાનભાઈ એ સતત અભ્યાસ માં મન લગાવી ને ધ્યાન આપ્યું જેનું આજે ચમકતા સૂરજ જેવું પરિણામ આવ્યું છે. ભગવાનભાઈ એ સરદાર પટેલ યુનિવર્સિટી વલ્લભવિદ્યાનગર ખાતે પ્રોફેસર ડો. પ્રગ્નેશ એન.દવે ના માર્ગદર્શન હેઠળ કેમેસ્ટ્રી વિષય સાથે ૐરૂડ્ઢઇર્ંય્ઈન્જી મ્છજીઈડ્ઢ ર્ંદ્ગ સ્ર્ંડ્ઢૈંહ્લૈંઈડ્ઢ ય્ઇછહ્લ્ ર્ઁંન્રૂસ્ઈઇજી છદ્ગડ્ઢ ્ૐઈૈંઇ છઁઁન્ૈંઝ્રછ્ૈર્ંંદ્ગજી ટોપીક સાથે પી.એસ.ડી.થયા છે આ સાથેજ પોતાના માતા પિતાના સપનાઓને સાકાર કર્યા છે અને પોતાનું ભવિષ્ય પણ ઉજ્જવળ બનાવ્યું ત્યારે આજે સમગ્ર સિંગસર ગામ કોળી સમાજ નું નામ ઉજળું થયું છે પુંજાભાઈ કામળિયા ની કપરી મહેનત અને તેમના પુત્ર ભગવાનભાઈ એ ના પુરુષાર્થ ને આજે સમગ્ર જિલ્લા માંથી અને પોતાના સમાજ માંથી અભિનંદન ની વર્ષા થઈ રહી છે. અને હાલ તેઓ ેંજીફ ઁૐછઇસ્છ સ્ેંસ્મ્છૈં મા સીનિયર રિસર્ચ એનાલિસ્ટ તરીકે ફરજ બજાવે છે.