જૂનાગઢમાં ઘરના દરવાજાનું તાળુ તોડી લોખંડની ઝારીની ચોરી

0

જૂનાગઢમાં ઘાંચીપટ વિસ્તારમાં ડો. શબીર મુળીયાની સામે રહેતા હસીમભાઈ યુનીશઅલી મકવા(ઉ.વ.ર૪)એ પોલીસમાં એવા મતલબીની ફરિયાદ નોંધાવી છે કે, ફરિયાદીના સૈયદવાડા, રીના એપાર્ટમેન્ટની સામે આવેલ રૂપમ નામના પડતર મકાનમાં તા.ર૬-૧ર-ર૦ર૩ કલાક ૧૧ થી તા.ર૭-૧ર-ર૦ર૩ કલાક ૧૧ દરમ્યાન કોઈપણ સમયે કોઈ અજાણ્યા ચોર ઈસમે ફરિયાદીના જુના ઘરના દરવાજાનું તાળુ તોડી ઘરના ફળીયામાં રાખેલ લોખંડની જુની ઝારી આશરે ર૦ હજારની ચોરી કરી ગયા હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાવતા એ ડીવીઝન પોલીસે અજાણ્યા ચોર ઈસમ વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

error: Content is protected !!