જૂનાગઢમાં ૧૧ ડિગ્રી તાપમાન સાથે ફુલ ગુલાબી ઠંડી : ગિરનાર ઉપર ૬ ડિગ્રી

0

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠમાં હાલ કાતીલ ઠંડીનો દોર ચાલી રહ્યો છે. ગત રવિવારથી શરૂ થયેલી ઠંડીના ચમકારા કાતીલ બની અને જનજીવનને પ્રભાવિત કરી રહ્યા છે. દરમ્યાન ગઈકાલ કરતા આજે ઠંડીમાં થોડો ઘટાડો થયો છે. આજે જૂનાગઢનું મહત્તમ તાપમાન ૧ર.૮ ડિગ્રી, લઘુતમ તાપમાન ૧૧ ડિગ્રી, ભેજ ૭૭ ટકા અને પવનની ગતી ૪.૭ રહી છે.

error: Content is protected !!