સિગ્નેચર બ્રિજની કેપેસિટી ચકાસવા બ્રિજ પર 48 ટ્રક ગોઠવાયા 24 કલાક બ્રિજ પર રાખી ટેસ્ટિંગ થશે

0
ઓખા બેટ દ્વારકા ને જોડતા સિગ્નેચર બ્રિજની લોકાર્પણની હવે ઘડીઓ ગણાઈ રહી છે ત્યારે હવે યાત્રિકો માટે આ બ્રિજ ખુલ્લો મુકતા પહેલા તેની ક્ષમતા ચકાસવા આજે બ્રિજ પર ભારે વજન ધરાવતા 48 જેટલા ટ્રક મૂકવામાં આવ્યા છે. જે બ્રિજ પર 24 કલાક રહેશે અને તેના પરથી કેપેસિટી ચકાસવામાં આવશે.
error: Content is protected !!