બેસ્ટ રઘુવંશી અવોર્ડથી સન્માનીત થતા મહેન્દ્રભાઈ મશરૂ

0

શ્રી વિશ્વ લોહાણા મહાપરીષદ દ્વારા ગાંધીનગર ખાતે ચાલતા “વિશ્વ લોહાણા બીઝનેસ ફેર”(ન્ૈહ્વક)માં ગુજરાત રાજ્યના મહામહિમ રાજ્યપાલ, ફીલ્મ અભિનેતા અને બિઝનેસમેન વિવેક ઓબેરોય તથા પ્રમુખ સતિષભાઈ વિઠલાણીના વરદહસ્તે મહેન્દ્રભાઈ મશરૂ(પ્રમુખ લોહાણા મહાજન જૂનાગઢ, પૂર્વ ધારાસભ્ય, પૂર્વ મેયર)ને “બેસ્ટ રઘુવંશી એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે. દેશ વિદેશથી પધારેલા તમામ રઘુવંશીઓએ તથા મહાપરીષદના તમામ પદાધિકારીઓએ પોતાની જગ્યા ઉપર ઊભા થઈને આ ગૌરવવંતી ક્ષણને તાળીઓના ગડગડાટથી વધાવી હતી.

error: Content is protected !!