રાજાણી પરિવારના સભ્યોને આર્શીવાદ આપતા રાજયપાલશ્રી

0

ગુજરાત રાજયના મહામહીમ રાજયપાલ આચાર્ય દેવવ્રતજી રાજાણી ગ્રુપના એલઆઈબીએફ એકસપો-ર૦ર૪ ગાંધીનગર ગ્રુપના ડીરેકટર માધવભાઈ રાજાણી અને ક્રિષ્નાભાઈ રાજાણી અને સભ્યોને આર્શીવાદ અને શુભેચ્છા આપતા પ્રસ્તુત તસ્વીરમાં દર્શાય છે.

error: Content is protected !!