દ્વારકામાં શ્રી ભડકેશ્વર યોગ ગૃપ દ્વારા ૧૫૧ સુર્ય નમસ્કાર

0

આજે રર જાન્યુઆરીના અયોધ્યામા ભગવાન શ્રી રામજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે ત્યારે દ્વારકાના શ્રી ભડકેશ્વર યોગ ગૃપના ચેતનભાઈ જીંદાણી તથા એમની ટીમે ૧૫૧ સુર્ય નમસ્કાર કરી શ્રી રામને વિશ્વશાંતી માટે પ્રાર્થના કરી તેમજ વિશ્વના સમસ્ત હિંન્દુઓને શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠાના દિવસે અભિનંદન પાઠવી આજના દિવસની ઉજવણી કરી હતી. ચેતનભાઈ સાથે ૧૫૧ સૂર્ય નમસ્કારમાં જયેશભાઈ કક્કડ, ભાવનાબેન માણેક, ર્નિભય રાવલ, દેવાંશુ ભટ્ટ તથા આનંદ ભટ્ટે સૂર્ય નમસ્કાર કર્યા હતા.

error: Content is protected !!