પંચહાટડી ખાતે આવેલા રામ મંદિર ખાતે અન્નકૂટ દર્શન

0


આજે અયોધ્યામાં ભગવાન શ્રી રામચંદ્રજીના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનો ભવ્ય કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. ત્યારે જૂનાગઢ શહેરમાં પણ ધાર્મિક સ્થાનો અને મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પંચહાટડી ખાતે આવેલા ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરમાં આજે અન્નકૂટ ધરાયો છે અને ભાવિકો માટે સવારના ૭ઃ૩૦થી સાંજના પઃ૩૦ સુધી અન્નકૂટ દર્શન રાખવામાં આવ્યા છે અને જેનો ધર્મપ્રેમી જનતા લાભ લઈ રહી છે.

error: Content is protected !!