ભગવાન શ્રીરામના અયોધ્યા ખાતે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને વધાવવા ગિરનાર અંબાજી મંદિરમાં વિશેષ સિંગાર અને મહા આરતીના દર્શન

0

જૂનાગઢ ગીરીવર ગિરનારની ટોચ ઉપર બિરાજમાન જગતજનની માં અંબાના નિજ મંદિરમાં અયોધ્યા ખાતે ભગવાન શ્રીરામના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના કાર્યક્રમ અંતર્ગત મંદિરના મહંત તનસુખગીરી બાપુની નિશ્રામાં મંદિરને રોશનીથી ઝળહળતું કરાયું હતું અને આજે વહેલી સવારની આરતી સમયે દીવડાઓથી જગમગાટ કરાયો હતો અને મહા આરતીના દર્શનનો ભાવિકોએ લાભ લીધો હતો. ભગવાન શ્રીરામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને પુરા ભાવ સાથે વધાવ્યો હતો.(તસ્વીર ઃ વિજય ત્રિવેદી)

error: Content is protected !!