જૂનાગઢમાં શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે આજે પૂનમની ભાવભેર ઉજવણી

0

જૂનાગઢના જવાહર રોડ ઉપર આવેલા શ્રી સ્વામિનારાયણ મુખ્ય મંદિર ખાતે ભગવાન સ્વામિનારાયણના સ્વહસ્તે પધરાવેલા સિધ્ધેશ્વર મહાદેવ સહિતના દેવો ભાવિકોની મનોકામના પુર્ણ કરે છે તેવા આસ્થાના કેન્દ્ર એવા આ મંદિરમાં આજે પૂનમ નિમિતે ધ્વજારોહણ સહિતના કાર્યક્રમો યોજાયા હતા અને પૂનમ ભરવા આવતા ભાવિકો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા અને દર્શનનો લાભ લીધો હતો.

error: Content is protected !!