ખંભાળિયામાં ગાઢ ધુમ્મસનું સામ્રાજ્ય છવાયું

0

ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારમાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યો માહોલ સર્જાયો હતો. વહેલી સવારથી ઊતરી આવેલી ઝાંકળથી હાઈવે પરના વાહન ચાલકોએ હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. શહેરમાં પણ ધુમ્મસના કારણે પાણીની આછી ચાદર સર્વત્ર છવાઈ ગઈ હતી. ધુમ્મસના પગલે સવારે ઠંડી તેમજ બપોરના સમયે ગરમીનો અનુભવ લોકોએ કર્યો હતો.

error: Content is protected !!