ગીર-સોમનાથ જીલ્લા કલેકટર પદે આજે દિગ્વીજયસિંહ જાડેજાએ ચાર્જ સંભાળ્યો

0

મોરબી ડીડીઓ ડી.ડી. જાડેજાની ગીર-સોમનાથ જીલ્લાના જીલ્લા કલેકટર તરીકે નિયુકિત થતાં તેઓ આજે વિધીવત રીતે તેમના નવા પદનો ચાર્જ સંભાળ્યો હતો. તેઓ અત્રેના વિશ્વ પ્રસિધ્ધ ભગવાન સોમનાથ મહાદેવના દર્શન-પૂજન અને ઈણાજ જીલ્લા કલેકટરની કચેરી ખાતે ચાર્જ સંભાળી જીલ્લાની વિગત તથા પરિચય કેળવ્યો હતો.

error: Content is protected !!