જૂનાગઢ શનિ મંદિર ખાતે શ્રી નૃસિંહ ભગવાનની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા સંપન્ન

0

જૂનાગઢ ભવનાથ તળેટી સ્થિત શ્રી શનિદેવ અને શ્રી સરસ્વતી મંદિર ખાતે મહંત તુલસીનાથ બાપુ દ્વારા શ્રી નૃસિંહ ભગવાનની મૂર્તિની નુતન પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ દ્વિદિવસીય પ્રાણ પ્રતિષ્ઠામાં યજ્ઞમાં આહુતી આપતા પુ.એકતાનાથજી તેમજ નૃસિંહ ભગવાનની મૂર્તિનો અભિષેક કરતા તસ્વીરમાં નજરે પડે છે. હાલ આ શની મંદિર ખાતે રીનોવેશનની કામગીરી મહાશિવરાત્રી મેળાને લઈને પુરજાેશમાં ચાલી રહી છે તો આ કામગીરીમાં આર્થિક સહયોગ આપવા ઈચ્છતા દાતાશ્રીઓએ મો.નં. ૯૪ર૭૭ ૪૬૯૯પ ઉપર સંપર્ક સાધવા તુલસીનાથ બાપુએ અપીલ કરી છે.

error: Content is protected !!