જૂનાગઢના પ્રાંત અધિકારી કુ. ભૂમિ કેશવાલાની સાબરકાંઠા બદલી

0

રાજયના ડેપ્યુટી કલેકટર ગ્રેડ(જુનિયર સ્કેલ)ના રપ જેટલા અધિકારીઓની બદલીના ઓર્ડર ગઈકાલે થયા છે જેમાં જૂનાગઢના પ્રાંત અધિકારી કુ. ભૂમિ કેશવાલાની સાંબરકાંઠા બદલી કરવામાં આવી છે. જયારે બોટાદના પ્રાંત અધિકારી ચરણસિંહની જૂનાગઢ ખાતે બદલી થઈ છે. આ ઉપરાંત રાજકોટના પ્રાંત અધિકારી જયસુખ લીખીયાની ધોરાજી બદલી થઈ છે.

error: Content is protected !!