ઘંટિયા પ્રાથમિક શાળા ના બાળકો ની રમત ગમત ક્ષેત્રે વધુ એક સિદ્ધિ….

0
ધોરણ ૬ અને ૮ ની  બંને બાળાઓ એ મેળવ્યો બ્રોન્ઝ મેડલ…
પ્રાચી તીર્થ.. વુમન લીંક ગુજરાત સ્ટેટ ટુર્નામેન્ટમાં ઓપન ગુજરાત સ્ટેટ વુશુ વુમન લીંગ ૨૦૨૪ માં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ઘંટીયા પ્રાથમિક શાળામાં અભ્યાસ કરતી ધોરણ ૬ થી ૮ ની બાળાઓ માં વાઢેર રેખાબેન માનસિંગભાઈ બ્રોન્ઝ મેડલ તથા પરમાર હેતવીબેન અજીતભાઈ એ બ્રોન્ઝ મેડલ મેળવીને ઘંટીયા ગામ અને શાળા પરિવારનું ગૌરવ વધારેલ છે આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય ગોવિંદભાઈ વાળા તથા શાળા પરિવાર વતી સુત્રાપાડા તાલુકાના સિનિયર કોચ ભરતસિંહ સોલંકી અને ડાયાભાઈ ચાવડા નો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો હતો…
error: Content is protected !!