શ્રીકષ્ટભંજનદેવ દાદાને મોગરાના ફુલોનો  દિવ્ય શણગાર  ધરાવવામાં આવ્યો..

0

શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે  પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.14-03-2024ને  ગુરુવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને  મોગરાના ફુલોનો દિવ્ય શણગાર કરી સવારે 05:45 કલાકે  આરતી પૂજારી પ.પૂ,સદ્.શ્રી નૌતમસ્વામીજી દ્વારા  કરવામાં આવી હતી.તેમજ મંદિરમાં આવેલ યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવેલ.  જેના દર્શન આરતીનો લાભ  હજારો હરિભક્તો લઇ ધન્યતા અનુભવી હતી.

error: Content is protected !!