માંગરોળ પોલીસ વિભાગ ના બીટ જમાદાર સમીનાબેન બેલીમની સાત વર્ષિય બાળકી બેલીમ સમીરા જાવેદખાને રમઝાન માસનો પ્રથમ શુક્રવારનો રોઝો રાખ્યો હતો. કેટલાક કિસ્સાઓમાં યેનકેન કારણે રોઝો ત્યજી દેતા લોકો માટે આવા નાના બાળકો રોઝાનું મહત્વ સમજાવી જાય છે. તેમને પરીવારે અને લોકોએ અભિનંદન પાઠવ્યા હતા.