મેંદરડા : જુગાર દરોડો, પાંચ ઝડપાયા

0

મેંદરડા પોલીસે ગઈકાલે સામા કાંઠા ચોકડી પાસે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા પાંચ શખ્સોને રૂા.રર,૧ર૦ના મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!