બિલખા ઉપસરપંચના બંને નાના દિકરાઓએ રોજા રાખતા વડીલો તરફથી અભિનંદન પાઠવવામાં આવ્યા

0

હાલમાં મુસ્લીમોનો પવિત્ર રમજાન માસ ચાલતો હોય ત્યારે તમામ મુસ્લીમો રોજા રહીને અલ્લાહની ઈબાદત કરતા હોય છ. બિલખાના ઉપસરપંચ સોયેબભાઈ ચોટલીયાના બંને નાના પુત્રો મોઈન કે જે પાંચમાં ધોરણમાં અભ્યાસ કરે છે અને માહીર કે જે બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. આ બંને બાળકોએ પવિત્ર રમજાન માસમાં રોજા રહીને અલ્લાહની ઈબાદત કરી અન્ય બાળકોને પણ રોજા રહેવાની પ્રેરણા આપી હતી. જેને લઈને સમાજના અગ્રણીઓ તરફથી અભિનંદન પાઠવવામાં આવી રહ્યા છે.

error: Content is protected !!