જૂનાગઢના રૂચિતાબેન ચોવટીયાનું અવસાન કાલે પ્રાર્થના સભા

0

સુરત નિવાસી રૂચિતાબેન રવિકુમાર ચોવટીયા(ઉ.વ.રપ) તે વૃજલાલ દેવજીભાઈ વાગડીયા અને જયાબેનની પૌત્રી તેમજ જયેશભાઈ અને સુમિતાબેનની પુત્રી તથા ભકિતબેન અને હર્ષભાઈના મોટાબેનનું તા.રપને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું પ્રાર્થના સભા તા.ર૭ને શનિવારના રોજ સાંજે ૪થી ૬ આત્મીયસંસ્કાર કેન્દ્ર, પુજા પાર્ક, જીનીયસ સ્કુલ સામે, ખલીલપુર રોડ, જાેષીપરા, જૂનાગઢ ખાતે રાખેલ છે. તેમજ રાત્રે ૮થી ૧૦ કલાકે લેઉવા પટેલ સમાજ, પ્લાસવા ગામ ખાતે રાખેલ છે. મો.નં.૯૮૯૮પ ૯ર૦૯૧.

error: Content is protected !!