જૂનાગઢ તાલુકાના મજેવડી ગામે જુગાર દરોડો

0

જૂનાગઢ તાલુકા પોલીસે ચોક્કસ બાતમીના આધારે મજેવડી ગામે જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા બે શખ્સોને રૂા.૬૩૦ના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવેલ છે. જયારે આ જુગાર દરોડા દરમ્યાન પાંચ શખ્સો નાસી છુટયા હતા. જેને લઈને કુલ સાત સામે જુગાર ધારા કલમ ૧ર મુજબ ગુનો નોંધી પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!