જૂનાગઢમાં જુગાર દરોડો : ત્રણ ઝડપાયા

0

જૂનાગઢ એ ડીવીઝન પોલીસે ગઈકાલે ચોક્કસ બાતમીના આધારે મોર્ડન ચોક નજીક આવેલ ગાયત્રી પાન નામની બંધ દુકાનની બહાર ઓટા ઉપર જુગાર અંગે દરોડો પાડતા જાહેરમાં જુગાર રમતા ધર્મેશભાઈ રતીલાલ દેવડા, રણજીતભાઈ મહેન્દ્રભાઈ પટણી, મહેશભાઈ રોચીરામ બુધવાણી વિગેરેને રૂા.૧૧૯૦ની રોકડ મુદ્દામાલ સાથે ઝડપી લઈ તેમના વિરૂધ્ધ જુગાર ધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે.

error: Content is protected !!