જૂનાગઢના અમૃતલાલ સાંકળીયાનું અવસાન : સોમવારે પ્રાર્થનાસભા – બેસણું

0

મુળ ભાખરવડ હાલ જૂનાગઢ નિવાસી રાજગોર બ્રાહ્મણ જ્ઞાતિના પીઢ અગ્રણી અમૃતલાલ અરજણભાઈ સાંકળીયા(ઉ.વ.૮પ) તે વૃજલાલભાઈના મોટાભાઈ તથા દિપકભાઈ, હંસાબેન, નીલુબેનના પિતા અને અર્પિત, ઉદીતના દાદાનું તા.૩ના રોજ અવસાન થયેલ છે. તેમનું બેસણું તા.૬ને સોમવારના રોજ સાંજે પથી ૭ ખાંટ સમાજની વાડી, આદિત્યેશ્વર મંદિરની બાજુમાં, નંદનવન રોડ, જાેષીપરા, જૂનાગઢ ખાતે રાખેલ છે.

error: Content is protected !!