ભેસાણના હડમતીયા ચોકડી પાસે અજાણ્યા વાહનની હડફેટે વૃધ્ધાનું મૃત્યું

0


ભેસાણના પરબવાવડી ગામના નાથાભાઈ કેશવભાઈ કાપડીયા પોતાની વાડીએ ચાલીને જતા હતા ત્યારે પરબ વાવડીથી હડમતીયા ચોકડીની વચ્ચે અજાણ્યા વાહને હડફેટમાં લેતા નાથાભાઈને ઈજા થવાથી જૂનાગઢની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. બાદમાં સિવીલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ફરજ ઉપરના તબીબે વૃધ્ધને મૃત જાહેર કર્યા હતા. આ અકસ્માત સર્જી વાહન ચાલક ફરાર થઈ ગયો હતો.

error: Content is protected !!