ચોબારી ગામે યુવાનને બે શખ્સે માર માર્યો, બાઈકમાં કર્યું નુકસાન

0

જૂનાગઢના મેમણ વાડા વિસ્તારમાં રહેતો નિઝામ રફીકભાઈ હાલાણી નામનો યુવક ર૭ મેની રાત્રે ૧ વાગ્યે ચોબારી ગામે તેના મામાના દીકરા આરીફ સાથે વાતચીત કરતો હતો ત્યારે અચાનક રફીક ઉર્ફે બુઢો હાલા તથા તેની સાથેનો એક અજાણ્યો શખ્સે આવી કંઈ પુછયા વગર બંને નિઝામને ઢીકાપાટુનો માર મારી બાઈકમાં નુકસાની કરી નાસી ગયા હતા. આ હુમલામાં યુવાનને ઈજા થતા સિવીલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

error: Content is protected !!