ભેસાણના ઉમરાળીનો યુવાન વિદેશી દારૂની ૮ બોટલ સાથે ઝડપાયો

0

ભેસાણ તાલુકાના ઉમરાળી ગામે રહેતા મનસુખભાઈ મેઘજીભાઈ ધરાજીયાના રહેણાંક મકાનમાં પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને મકાનની ઓસરીમાંથી રૂપીયા ૮૦૦ની કિંમતના વિદેશી દારૂની નાની ૮ બોટલ કબ્જે કરી હતી અને મનસુખને ઝડપી લઈ તેના વિરૂધ્ધ ગુનો દાખલ કરી દારૂનો જથ્થો કયાંથી મેળવ્યો તે અંગે વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!