દુકાન પાસે ફટાકડા ફોડવા મુદ્દે વેપારીને માર માર્યો

0

માળીયાહાટીના તાલુકાના ચોરવાડ પાસેના આછીદ્રા ગામે રામ મંદિર પાસે રહેતા અને પાન બીડીની દુકાન ધરાવતા રાજેન્દ્રગીરી કેશવગીરી અપારનાથી મંગળવારે બપોરે તેમની દુકાને હતા ત્યારે તેમની દુકાન સામે કેટલા લોકો ફટાકડા ફોડતા હતા તે વખતે આછીદ્રા ગામના જ લખમણભાઈ કરશનભાઈ બારડે આવી તમારી દુકાન સામે ફટાકડા કેમ ફોડો છો તેમ કહી બોલાચાલી થવા લાગતા વેપારી રાજેન્દ્રગીરીએ હું ફટાકડા ફોડતો નથી તેમ કહેતા આ શખ્સે ઉશ્કેરાઈ જઈને ઢીકાપાટુનો માર મારી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

error: Content is protected !!