સુનિતા વિલિયમ્સ અંતરિક્ષ યાત્રાએ રવાના

0


ભારતીય મૂળની નાસા અંતરિક્ષ યાત્રી સુનીતા વિલિયમ્સ છેવટે બુધવારે સાંજે બોઈંગના સ્ટારલાઈનર સ્પેસ ક્રાફ્ટથી અંતરિક્ષ માટે ઉડ્ડાન ભરી છે. તેમણે ત્રીજા લોંચ અટેમ્પ માટે ડિઝાઈનમાં મદદ પણ કરી હતી.
આ અગાઉ અનેક ટેકનિકલ મુશ્કેલીને લીધે ઉડ્ડાનના થોડી મિનિટ અગાઉ લોંચને બે વખત અટકાવવામાં આવ્યું હતું. વિલિયમ્સ તથા તેમના સહયોગી બુચ વિલ્મોર બોઈંગના સ્ટારલાઈનર અંતરિક્ષ યાનમાં ઉડ્ડાનનો પ્રયાસ કરી રહ્યા હતા. હવે અમેરિકી અંતરિક્ષ એજન્સી અસફળતા વચ્ચે સુરક્ષિત ઉડાન સુનિશ્ચિત કરવા માટે તમામ પ્રયત્ન કરી રહ્યા છે

error: Content is protected !!