ચાંદીમાં તેજીનું તોફાન: સોનાનો ભાવ પણ ઉંચકાયોનવી દિલ્હી તા. ૭ લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ જાેવા મળી રહી છે. ટ્રેડિંગના છેલ્લા દિવસે એટલે કે આજે તા. ૭ જૂને સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. શુક્રવારે, ૫ ઓગસ્ટે ભાવિ ડિલિવરી સાથે સોનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે સ્ઝ્રઠ પર ૭૩,૨૯૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે ૨૪ કેરેટ શુદ્ધ સોનું ૭૩૫૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.

0

લોકસભા ચૂંટણી ૨૦૨૪ના પરિણામો આવ્યા બાદ સોના અને ચાંદીના ભાવમાં સતત વધઘટ જાેવા મળી રહી છે. ટ્રેડિંગના છેલ્લા દિવસે એટલે કે આજે તા. ૭ જૂને સોના અને ચાંદીના ભાવમાં ફરી એકવાર ઉછાળો નોંધાયો છે. શુક્રવારે, ૫ ઓગસ્ટે ભાવિ ડિલિવરી સાથે સોનું મલ્ટી કોમોડિટી એક્સચેન્જ એટલે કે સ્ઝ્રઠ પર ૭૩,૨૯૯ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે.
રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં શુક્રવારે ૨૪ કેરેટ શુદ્ધ સોનું ૭૩૫૮૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામના ભાવે ટ્રેડ થઈ રહ્યું છે.

error: Content is protected !!