વિસાવદરના હસનાપુર ગામે જુગાર રમતા ૬ ઝડપાયા

0

વિસાવદરના હસનાપુર ગામે મંદિર પાસે સ્ટ્રીટ લાઈટના અજવાળે જુગાર રમાતો હોવાની માહિતી મળતા પોલીસે દરોડો પાડીને જેતલવડ ગામના સંજય ઉર્ફે વિશાલ હકાભાઇ જકવાડિયા, મહેશ ગોરધનભાઈ કુરિયા, રવિ સવજીભાઈ ભારોલા, હસનાપુરનાં દેવરાજભાઈ છગનભાઈ ચૌહાણ, કાંતિભાઈ સમજુભાઈ ડેડાણીયા અને અતુલ નાથાભાઈ ઇડરિયા સહિત ૬ શખ્સને ૧૦,૪૫૦ની રોકડ સાથે પકડી લઈ કાર્યવાહી કરી હતી.

error: Content is protected !!