જામકંડોરણામાં ગૌરક્ષક સેવા સમિતિ ટ્રસ્ટ દ્વારા મહારાજ ફિલ્મ ઉપર પ્રતિબંધ લગાવવા અપાયું આવેદન

0

ગૌરક્ષક સેવા સમિતિ ટ્રસ્ટ જામકંડોરણા દ્વારા વિવાદિત ફિલ્મ મહારાજ ઉપર પ્રતિબંધ લગાવવા જામકંડોરણા મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. જેમાં ગૌ સેવા સમિતીના પ્રમુખ ક્રિપાલસિંહ એસ. જાડેજા પીપરડી, હિન્દુ ધર્મ સેના પ્રમુખ ધર્મેસભાઈ રૂપાપરા, ગૌતમભાઈ વ્યાસ, અશોકસિંહ વાઘેલા, બ્રહ્મ સમાજ યુવા પ્રમુખ જયભાઈ દવે, યુવા ભાજપ મંત્રી વિજયસિંહ જાડેજા, સાધુ સમાજ યુવા અગ્રણી મલકેશભાઈ, ભાવેશભાઈ દવે ઉપસ્થિત રહ્યા હતા.

error: Content is protected !!