જૂનાગઢના મજેવડી ગેઈટ નજીક ૪૫૦૦ રોકડની ચીલ ઝડપ

0

જૂનાગઢ શહેરમાં જૂની આરટીઓ ઓફિસ પાસે રહેતા કનુભાઈ શંકરભાઈ મકવાણાને મંગળવારની સવારે દોલતપરા વિસ્તારમાં કલર કામ કરવા જવાનું હોય જેથી ઘરેથી ચાલી મજેવડી દરવાજા ખાતે પહોંચી રીક્ષાની રાહ જાેતા હતા. ત્યારે રીક્ષાનું ભાડું કાઢવા માટે પૈસા ખિસ્સામાંથી કાઢતાની સાથે અજાણ્યો શખ્સ હાથમાંથી રૂપિયા ૪,૫૦૦ની રોકડ છીનવીને નાસી ગયો હોવાની ફરિયાદ થતા પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી.

error: Content is protected !!