જૂનાગઢમાં રથયાત્રાને લઇ એસપીના અધ્યક્ષ સ્થાને શાંતિ સમિતિની બેઠક મળી

0

જૂનાગઢમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના પાવન દિવસે ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. આ દરમ્યાન કાયદો વ્યવસ્થા, સુરક્ષા જળવાઈ રહે તે સંદર્ભે એસપી હર્ષદ મહેતાના અધ્યક્ષ સ્થાને પોલીસ હેડ ક્વાર્ટર ખાતે શાંતિ સમિતિની બેઠક મળી હતી. જેમાં વિવિધ સમાજ, કોમના ૪૨ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. અને પોલીસ તંત્રને તમામ પ્રકારનો સહયોગ આપવાની ખાતરી આપી હતી.

error: Content is protected !!