માળીયા તાલુકાના ગળોદર ગામે કૃષિ સખીની બહેનોને પાસ દિવસીય પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણ

0

તા.૮-૭-૨૦૨૪ને સોમવારના દિવસે માળીયા તાલુકાના ગળોદર ગામે કૃષિ સખીની બહેનોને પાસ દિવસીય પ્રાકૃતિક કૃષિનું પ્રશિક્ષણનું આયોજન કરેલ હતું. દીપ પ્રાગટ્ય આત્મા પ્રોજક કોડીનેટર રાઠોડ સાહેબ તાલુકા વિકાસ અધિકારી ડી.ડી.ઓ, જિલ્લા આ.સિ. વનરાજભાઈ ડાંગર, પ્રોજેક મેનેજર જિલ્લા વિકાસ એજન્સી મિશન મંગલમ જૂનાગઢ રાજાભાઈ ગળચર, કાનાભાઈ ગળચર, પ્રતાપભાઈ રાવુડ, ફોરેસ્ટર નવીનભાઈ કક્કડ, જॅહક જાેન, સયોજક લખુભાઈ સિસોદિયા, જિલ્લા સયોજક તથા શ્રી રામ પ્રાકૃતિક ફાર્મના હોનર રાયમલબાપુ દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ અધિકારીઓનું સન્માન કૃષિ સખીની બહેનોના હાથે એક એક વૃક્ષ આપી તેમના હાથે વૃક્ષ વાવી કૃષિ સખી તાલીમની શુભ શરૂઆત માસ્ટર ટ્રેનર મોહનભાઈ પંડિત તેમજ માસ્ટર ટ્રેનર અનિલભાઈ કગથરા દ્વારા કરવામાં આવી હતી.

error: Content is protected !!