પ્રાચી તીર્થ ખાતે વેપારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા યોજાઈ

0

પ્રાચી તીર્થ ખાતે વેપારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરાઈ સુપ્રસિદ્ધ યાત્રાધામ પ્રાચી તીર્થ ખાતે સમસ્ત માધવરાય ગલીના વેપારીઓ દ્વારા સત્યનારાયણ ભગવાનની કથા કરવામાં આવી હતી. દર વર્ષની જેમ આ વર્ષે પણ સમસ્ત માધવરાય ગલી ના વેપારી દ્વારા વરૂણદેવને રીઝવવા માટે કથા કરવામાં આવી હતી. બપોર પછી સમસ્ત વેપારીઓ દ્વારા ધંધા રોજગાર દુકાનો બંધ રાખી આ કથામાં જાેડાયા હતા.(તસવીર ઃ જાદવભાઈ ચુડાસમા)

error: Content is protected !!