વન મહોત્સવ-૨૦૨૪ ની ઉજવણી અંતર્ગત “એક પેડ માં કે નામ” વૃક્ષારોપણ કાર્યક્રમ કરતી વેરાવળ સીટી પોલીસ

0

જૂનાગઢ રેન્જ પોલીસ મહાનિરીક્ષક નિલેશ જાજડીયા તથા ગીર સોમનાથ જીલ્લા પોલીસ અધિક્ષક મનોહરસિંહ જાડેજા તથા વિભાગીય પોલીસ અધિક્ષક વી.આર.ખેંગારનાઓ દ્વારા વન મહોત્સવ-૨૦૨૪ની ઉજવણી અંતર્ગત “એક પેડ મા કે નામ” વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી પોલીસ સ્ટેશન/ક્વાર્ટસ/ઓફીસ/પ્રટાંગણમાં વૃક્ષ વાવેતર કરવાની સુચના આપવામાં આવેલ હોય તે અનુસંધાને વેરાવળ સીટી પો.સ્ટે.ના પોલીસ ઇન્સપેકટર એચ.આર.ગોસ્વામી તથા પો.સબ ઇન્સ. આર.આર.રાયજાદા તથા એસ.એમ.દેવરે તથા કે.એન.મુછાળ તથા પી.વી.ધનેશા તથા વેરાવળ સીટી પોલીસ સ્ટાફ દ્વારા વેરાવળ સીટી પોલીસ સ્ટેશન તથા પાટણ દરવાજા પોલીસ ક્વાર્ટસના પ્રટાંગણમાં વૃક્ષોનુ વાવેતર કરી “એક પેડ મા કે નામ” વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવેલ.

error: Content is protected !!