સોમનાથ દાદાના પવિત્ર ધામમાં કેવડા ત્રીજ આગમનને પગલે ફુલબજાર કેવડામય બન્ય્‌

0

વરસમાં માત્ર એક જ વખત ભાદરવા સુદ ત્રીજ-કેવાડા ત્રીજે, મહાદેવને કેવડાના ફુલ-પાન અર્પણ કરાય છે : અભિષેક થાય છે

ભાદરવા સુદ ત્રીજ એટલે હિન્દુ ધર્મનું સાંસ્કૃતિક-પરંપરાગત ધાર્મિક પર્વ એટલે કેવડા ત્રીજ. શિવપુરાણના રૂદ્ર સંહિતામાં શિવ-પાર્વતિ વિવાહ અને કેવડાના પુષ્પનો મહિમા વર્ણવાયો છે. કેવડા ત્રીજને હરિતાલીકા ત્રીજ પણ કહે છે. ભવિષ્યમાં પોતાના થનાર પરિવાર સારો અનજે લાંબુ આયુષ્ય મળે તેવી મંગળ પ્રાર્થના અને શિવભક્તિ પ્રાર્થના માટે ખાસ કરીને બહેનો દ્વારા આ વ્રત કરાય છે અને પુજા સાથે બહેનો શિવાલયોમાં કેવડા પુષ્પ અને પાન ચઢાવી-અભિષેક-પુજાઓ કરે છે. સોમનાથ શાક માર્કેટમાં આવેલી ફુલ બજારમાં કેવડાત્રીજને અનુલક્ષી કેવડા પાનનું આગમન થઈ ચુકેલ છે.

error: Content is protected !!