ગીર સોમનાથ જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધામાં ઉના તાલુકાના વિદ્યાર્થીઓ અવલ્લ

0

જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી ગીર-સોમનાથ દ્વારા વેરાવળ સરસ્વતી સ્કૂલના રંગમંચ ઉપર દિનાંક ૬-૯-૨૦૨૪ ના જિલ્લા કક્ષા બાળ પ્રતિભા શોધ સ્પર્ધા યોજાઈ ગઈ જેમાં ખુલ્લા વિભાગની લોકગીત સ્પર્ધામાં દક્ષ ભાવિનકુમાર જાની પ્રથમ ક્રમે વિજેતા થયા હતા. ડી.એચ.સી. પબ્લિક સ્કૂલ- સિલોજ અને બ વિભાગની લોકવાદ્ય સંગીત સ્પર્ધામાં ઓમગિરિ ચેતનગિરિ પાટંબરી તૃતીય ક્રમે વિજેતા થયા હતા. શ્રી ચિખલી પ્રાથમિક શાળા ઉક્ત બન્ને વિદ્યાર્થીઓ ભારતીય શાસ્ત્રીય સંગીત સંસ્થાનના કલાગુરૂ કમલેશ મહેતા પાસે સંગીતની શાસ્ત્રીય સંગીત ગાયન વાદનનું શિક્ષણ પ્રાપ્ત કરી રહ્યા છે.

error: Content is protected !!