પોલીસ સ્ટેશનમાં નવનિયુક્ત પ્રોબેશનલ ડીવાયએસપીની કરાઈ નિમણૂક

0

સોમનાથ પ્રભાસ-પાટણ પોલીસ સ્ટેશન ખાતે નવનિયુક્ત પ્રોબેશનલ ડીવાયએસપી વી.પી. માનસેતા ની નિમણૂક કરવામાં આવી છે. સાવરકુંડલાના વતની એવા તેઓ ૨૦૨૨ સીધી ભરતી ગુજરાત પોલીસમાં જાેડાયા. ઉના- સુત્રાપાડા- વેરાવળ ડિવિઝનમાં અભ્યાસિ તાલીમ લીધા બાદ પ્રભાસ-પાટણ ખાતે સ્વતંત્ર પોલીસ થાણા ખાતે નિમણૂક કરાય છે. બીએસસી, કેમેસ્ટ્રી, એમ.એ. અભ્યાસ કર્યા બાદ તેઓ પોલીસ દળમાં જાેડાયા અને પ્રભાસ પાટણ પોલીસ સ્ટેશન ખાતે ચાર્જ સંભાળ્યો છે.

error: Content is protected !!