ઉના લોહાણા સમાજે આવેદનપત્ર આપ્યું : લોહાણા આગેવાન ઉપર હુમલો કરનાર સામે કડક કાર્યવાહી કરવા માંગ

0

સાવરકુંડલા ગામે લોહાણા મહાજનની વાડી પાસે પાર્કિંગ બાબતે લોહાણા સમાજના આગેવાનો ઉપર થયેલા હુમલાને સખત શબ્દોમાં વખોડી કાઢી ઊના પ્રાપ્ત અધિકારીને આવેદન પત્ર પાઠવી ગુનેગારને કડક સજા કરવાની માંગ કરાઈ હતી. ઉના લોહાણા મહાજન પ્રમુખ ડોક્ટર મનોજ માનશેતા, રસિક તન્ના, ભવ્ય પોપટ, ચિંતન ગઢીયા, નીરવ ગઢીયા, મનદીપ પોપટ, કૌશિક સુબા, કાન્તિ છગ સહિતના આગેવાનોએ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી લોહાણા મહાજન પ્રમુખ સાવરકુંડલાના તથા જ્ઞાતિના સભ્યો ઉપર થયેલા હુમલાના વિરોધ આવેદન આપી બનેલી ઘટનાઓ વખોડ હતી જેથી કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરાઈ હતી.

error: Content is protected !!