ઇન્ડિયન આર્મીમાં વાળા રાજેશભાઈ કરસનભાઈ નોકરી મળતાની સાથે જ પોતાના માદરે વતન ચાંચકવડ ગામે પરત ફરતા ગામના લોકોમાં ખુશીનો માહોલ છવાય ગયેલ અને જ્યારે ઉષ્માભર્યું સ્વાગત રાખેલ જ્યારે ગામના સરપંચ નારણભાઇ સોલંકી તથા રમેશભાઈ કામલિયા અને વિજાભાઈ રામ જેવા આગેવાનો જાેડાયેલ અને આગતા સ્વાગતા સાથે સ્વાગત કરેલ અને ગામના લોકોમાં અને યુવાનોમાં ઉત્સાહનો માહોલ છવાયો હતો.